40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

પરાક્રમસિંહની મિલ્કતની CBI તપાસની માંગ

કોંગ્રેસના આગેવાન સંદીપભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, પ્રક્રમસિંહે 5 હજાર ફૂટ જમીન આપી સામે 4 લાખ ફૂટ જમીન છૂટી કરાવી. જયારે હુએ 25 હજાર ફૂટ જમીન આપી અને 50 હજાર ફૂટની જમીન છૂટી કરી નથી. તેમણે દબાણ જાતે કર્યું હોવાની કબૂલાત કરી છે જેથી તાત્કાલિક રાજીનામુ આપવું જોઈએ. મારી વડીલોપાર્જિત 25 કરોડની 20 હજાર ચોરસ ફૂટ જમીન 2019 માં પ્રજાની સુવિધા માટે વિના મુલ્યે આપી હતી. તેમણે 10 કરોડની હવેલી બનાવી છે જેની સીબીઆઈ તપાસ થવી જોઈએ. આટલા ટૂંકા ગાળામાં અઢળક નાણાં ભેગા કર્યા છે. શાશકોએ મળતિયાઓની જમીન છૂટી કરી 60 કરોડનું કૌભાંડ આચર્યું છે.

Related posts

વડોદરા નાં રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વિશ્વામિત્રી નદી ની પૂજા કરવા માં આવી

admin

મહાત્મા ગાંધીની 155 ની જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

સ્પેશ્યલ ઇન્ટેન્સીવે રીવીઝન (SIR) – 2025 મતદારયાદીની ખાસ સધન સુધારણાના માટે SIRની મેપીક કામગીરી શરૂ

admin

Leave a Comment