31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહિદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જરુરિયાતમંદ લોકોને રાશનકીટો, બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ

દેશની આઝાદીમા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર ક્રાંતિકારી વિર શહિદ ભગતસિંહની જન્મજયંતિ નિમિત્તે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા જરુરિયાતમંદ લોકોને રાશનકીટો, બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું

દેશની આઝાદી માટે પોતાની યુવાની હસતા મોઢે કુરબાન કરનાર એવા ક્રાંતિકારી વીર શહિદ ભગતસિંહ ની આજે 117મી જન્મજયંતી નિમિત્તે શહેરના યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ અમીત તિવારી ની આગેવાનીમાં ગોત્રી તળાવ પાસેના સેલ્ફી પોઇન્ટ ખાતે શહિદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી સાથે જ દરવર્ષની જેમ આ વર્ષે પણ જરુરિયાતમંદ લોકોને રાશનકીટો,તથા બાળકોને બિસ્કીટ, ચોકલેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે મ્યુનિ. કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, એડવોકેટ હિતેશભાઇ, યુવા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અમીત તિવારી, મંગેશ તિવારી ,જનકભાઇ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન તેમજ વિવિધ વસ્તુઓ ભેટમાં આપવાનું કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેરની નવીન કલેકટર કચેરીમાં GEBના નિવૃત્ત કર્મચારી દ્વારા પેન્શન વધારા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વેસ્ટ સોલ્યુશન મેનેજમેન્ટ દ્વારા અપાતા કોન્ટ્રાક્ટ અને ટેન્ડર પ્રક્રિયાને લઈને પત્રકાર પરિષદ

admin

Leave a Comment