Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક નોટબુક વિતરણ

શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં 9 વિસ્તારમાં સમતા વિસ્તારમાં આવેલુ
અક્ષરએપાર્ટમેન્ટ અને મહાદેવ મંદિર લક્ષ્મીનગર અને દર્પણ વાટીકા અંબે માતાના મંદિર ખાતે નિશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

વડોદરા શહેર માં ભારતીય જનતા પાર્ટી ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે દ્રારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામાધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદ રૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે દલ વર્ષ ની જેમ આ વર્ષે આજે વડોદરા શહેર ના સમતા ખાતે વોર્ડ નં 9 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો બાળકો વિના મૂલ્યે નોટબૂક વિતરણ નો સમતા વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં ખાસઉપસ્થિતિમાં માં વોર્ડ નં 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા પુવૅ કાઉન્સિલર રાજેશ ભાઇ આયરે અને સાંઇ નાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ના તમામ સભ્યો ની હાજરીમાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Related posts

સાવલીના મહીબ્રિજ પરથી યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું, રાત્રે શોધખોળ બાદ સવારે ફરી અભિયાન શરૂ કરાયું

admin

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

admin

ડભોઇની નામાંકિત જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment