વડોદરાના કેલનપુર થી કેવડિયા સુધી કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હતા જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે ત્યારબાદ તેને પાણી ના પીવડાવવાના કારણે સુકાઈ જાય છે વારંવાર સરકારના કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે પણ તેનું પછી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે કેવડિયા ખાતે સરદાર પટેલ જેની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગ એ વડોદરા થી કેવડિયા કોલોની સુધી મેન સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર સુધી ફરી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરવામાં આવી છ વૃક્ષારોપણ બાદ તેને પાણી નાખતા સુકાઈ જાય છેે વૃક્ષો નાયખા બાદ તેની ખરેખર દેખરેખ થાય તો વૃક્ષો મોટા થઈ શકે બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો નથી દર વખતે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી તેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે… વડોદરાના કેલનપુર થી કેવડીયા કોલોની સુધીનો માર્ગ ફૂલ અને છોડ અને ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પતી ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય તેમ જણાઈ આવે છે…જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવત રાખી અને પ્રફુલ્લિત રાખવા માટેનું સરાનીયા કાર્ય કરવા માટે પ્રેરણા આપી છે ફરી વૃક્ષો નાખવાની શરૂઆત કરી છે લાખો રૂપિયાના ખર્ચે નખાયેલા વૃક્ષોનું અધિકારીઓ દ્વારા જતન કરવામાં આવે તો વારંવાર વૃક્ષો નાખવાની નોબત ના આવે શું એની માવજત થશે ખરી કે પછી આવી લોલમ લોલક તંત્રની ચાલશે છતાં તેનું માવજત કરવા નથી આવતી જેને લઇને તમામ વૃક્ષો સુકાઈ જાય છે તેમ બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઇ રહ્યું હતું…

