31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાત

સરકારી કર્મચારીઓને હવે સમયસર ઑફિસ પહોંચવુ પડશે

રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઑફિસ પહોંચવા અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓનો હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઑફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઑફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે. જેમાં સવારે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે. ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો મળી રહી છે.

Related posts

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં માં અંબાની પૂજા અર્ચના ગોલુના નામથી કરવામાં આવે છે

admin

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા સુખરામ રાઠવા સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ

admin

ચોમાસામાં થોડું ધ્યાન રાખજો..ક્યાંક તમારી ગાડી કે બુટ ચપ્પલમાં સર્પ નથી ને

admin

Leave a Comment