Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત

આગામી 15 સપ્ટેમ્બરએ ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત નો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે ટુ વ્હીલર વેચાણ કરતા ડીલરો ખાતે પોલીસ કમિશનર એ બેઠક યોજાઈ….

આગામી 15 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત લાગુ જવા થઈ રહ્યો છે ત્યારે આજરોજ પોલીસ કમિશનર સાથે ડીલરો ની બેઠક મળી હતી જેમાં ટુ-વ્હીલર ખરીદનારને બે હેલ્મેટ ફરજિયાત આપવા સાથે તમામ વાહન ચાલકો એ હેલ્મેટ ફરજિયાત પહેરવું જેથી આપણી અને પરિવારની સુરક્ષા રહે. અકસ્માત ના બનાવો બનતા હોય છે ત્યારે હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક હોય છે ત્યારે આજ રોજ વડોદરા પોલીસ કમિશનર એ તમામ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરુ અને આપણા કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં. જેમણે પણ હેલ્મેટ પહેરવાથી તકલીફ હોય તેઓએ 15 સપ્ટેમ્બર પહેલા જ હેલ્મેટ ની આદત પાડી લેવી નહીં તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે વધુમાં પોલીસ કમિશનર એ જણાવ્યું કે

Related posts

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓની પાણીગેટ પોલીસે ધરપકડ કરી

admin

સાવલીના શિહોરા ભાગોળના જલાલીહૉલમાં 150 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું

admin

પત્રકારો પોહોંચેં છે તો તંત્ર કેમ નહિ ? વડોદરામાં મુખ્યમંત્રીનો તંત્ર પર કટાક્ષ

admin

Leave a Comment