Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

નવી લાઈબ્રેરીની મુલાકાત ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ લીધી

ઉના શહેરમાં વરસિંગપુર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ નવી લાઈબ્રેરીની મુલાકાત ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ લીધી. મુલાકાત દરમિયાન ત્રણ થી ચાર દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદ તેમજ પવનના કારણે વૃક્ષો ભાંગી ગયેલ હોય ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ભાંગી ગયેલા વૃક્ષોનું કટિંગ કરી સફાઈ કરાવવા તેમજ લાઈબ્રેરીમાં ચોમાસા દરમિયાન પાણી પડતું હોય તો તાત્કાલિક ધોરણે કામગીરી કરાવવા અને લાઈબ્રેરી ગ્રાઉન્ડમાં સફાઈ કરવી અને નવા વાવેલ રોપાઓની જાળવણી કરવા ધારાસભ્યશ્રી એ સ્ટાફને સુચના આપી હતી.

રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

Related posts

ઉના ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ‌ની મનકી ‌બાત નો ૧૨૩મોં લાઈવ એપિસોડ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો

admin

વેરાવળ મહિલા ના સુસાઇડ બાદ કલેક્ટર પર ધારાસભ્ય અને મૃતક ના પરિજનોના આરોપ બાદ પાલિકા ચીફ ઓફિસર ની પ્રતિક્રિયા સાંમેં આવી…

admin

ગીર પૂર્વ વન વિભાગ DCF શ્રી વિકાસ યાદવ દ્વારા ગીર ગઢડા તાલુકાના નેસ વિસ્તારોની મુલાકાત લીધી

admin

Leave a Comment