31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નં.8 ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત

સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નં.8 ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનો અંદાજીત રૂપિયા.1.70 કરોડના કામોનો ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નં.8ના વિવિધ વિસ્તારમાં પ્રજાલક્ષી અંદાજીત રૂપિયા.1.70 કરોડના કામોનો ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.ખાતમુહૂર્તમાં વોર્ડ નં.8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, ગીતાબા ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, વોર્ડ પ્રમુખની સંગઠનની ટીમ સોસાયટીના રહીશો ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.8 ના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Related posts

GSFCના કર્મચારીઓને કંપની દ્વારા છુટા કરી દેવામાં આવતા કંપનીની ગેટ બહાર વિરોધ પ્રદર્શન યોજ્યું

admin

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

વડોદરાના બાજવાના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની માંગ સાથે કલેકટરને આવેદન

admin

Leave a Comment