Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નિઝામપુરામાં આવેલસાઈબાબા મંદિર ખાતે મહાપ્રસાદીનુંઆયોજન કરવામાં આવ્યું

નિઝામપુરા સાઈબાબા મંદિર પ્રાગટ્ય દિવસ આજના દિવસે પ્રાગટ્ય થયું હતું જેથી આજે સાંઈ મંદિર તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે ના મહા પ્રસાદી (ભંડારો) નું આયોજન કરવા માં આવ્યું હતું.મોટી સંખ્યા માં ભકતો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા વોર્ડ નંબર 1 ના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા નિઝામપુરા સાઈબાબા મંદિર દ્વારા બે વિકલાંગ ભાઈઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન તેમજ વિવિધ વસ્તુઓ ભેટમાં આપવાનું કાર્યક્રમ યોજાયો

admin

ફાયર બ્રિગેડ કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓના સ્થાને ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને આપવામાં આવ્યો

admin

વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ કોટેશ્વર મહાદેવ પાસેના લોકોનો સંપર્ક ખોરવાતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોની મુલાકાત

admin

Leave a Comment