43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતરાજકારણવડોદરાવડોદરા જિલ્લો

કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું . દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. : ગોરધન ઝડફિયા

કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975 ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું .જેને કારણે માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારો થયા હતા. તેથી દેશભરમાં 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે..

ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલના નિર્દેશ અનુસાર વડોદરા જિલ્લા – ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમમાંપ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્યઝોન પ્રભારી ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપભી ખીમાની, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ નો પ્રારંભ થયો હતો. ઉપસ્થિત મહેમાનોએ આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાવાનુનમહ્ત્વ સમજાવ્યું હતું.

Related posts

મોરેશીયસની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇન્દ્ર કોમ્પ્લેક્ષમાં ચાલતી આઇસ્ક્રીમની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી

admin

MGVCLની ગંભીર બેદરકારી, ખુલ્લી વીજ પેટીઓ અને લટકતા વાયરો બન્યા ‘ડેથ ટ્રેપ’નગરજનોમાં ફફડાટ

admin

Leave a Comment