ગુજરાતવડોદરાવડોદરા જિલ્લોવડોદરા ધુમાડ ચોકડી પાસે આવેલ દબાણને દૂર કરવામાં આવ્યા by adminJune 26, 2024June 26, 2024093 Share0 વડોદરા ધુમાડ ચોકડી પાસે આવેલ હાઇવે પર પાછળ કાચા ઘર અને આગળ દુકાન ઊભું કરેલ દબાણને દૂર કરવામાં આવ્યા છે.દબાણો દૂર કરતા ત્યાં રહેતા રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ઝૂંપડી બાંધી નાસ્તાનું ધંધો કરતા ટ્રાફિકની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે.