31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ ના 64 માં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી ચાર રસ્તા ખાતે યુવા કોંગ્રેસ દ્વારા છોડ વિતરણ કરવામાં આવ્યું

ઇન્ડિયા યુદ્ધ કોંગ્રેસ 64 માં સ્થાપના દિવસ અને આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા યુથ કોંગ્રેસના ના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સરસ્વતી ચાર રસ્તા પાસે છોડ વિતરણ કરવામાં આવ્યા હતા
જે પ્રમાણે આ છોડ વિતરણ કરવામાં આવી રહ્યા છે તે પ્રમાણે વડોદરા નો પણ વિકાસ યુવાનો માટે થવો જોઈએ સાથે યુથ કોંગ્રેસ ના પ્રમુખ અને કાર્યકરો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય ના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી વડોદરાના પ્રવાસે

admin

22 થી 28 જૂન સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ શરૂ કરાઇ

admin

રમજાન માસ દરમ્યિાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબતે બહાર પાડવામાં આવેલા પરીપત્રનો વિરોધ

admin

Leave a Comment