41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર ખાતે આવેલ અંબે સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન

અંબે સ્કૂલ માંજલપુર ખાતે આજરોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.6 થી 11 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા.આ વિજ્ઞાન મેળામાં 50થી વધુ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રીતિ શકશેના પ્રોફેસર ઇન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એમ.એસ.યુ વડોદરા હાજર રહ્યા હતા તથા અંબે સ્કૂલ ટીચર્સ પ્રિન્સિપલ્સ અને ટ્રસ્ટીઓએ હાજર રહી વિદ્યાર્થીઓનો મનોબળ વધાવ્યો હતું.

Related posts

ચિતપાવન બ્રાહ્મણ સંઘ અને મહિલા મંડળ દ્વારા હળદી-કુમકુમ કાર્યક્રમનું ભવ્ય આયોજન

admin

વડોદરામાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ

admin

વડોદરાના પ્રખ્યાત શ્રી સયાજી બાગમાં 147મા સ્થાપના દિવસની ઉજવણી બાગ અને ઝૂમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી

admin

Leave a Comment