40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ભરુચ જિલ્લોવાગરા

વાગરા તાલુકાની પ્રાથમિક શાળા પહાજમાં રક્ષાબંધન પર્વ યોજાયો

શાળામાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા સર્વ ધર્મના હર્ષ ઉલ્લા સાથે રક્ષાબંધનના પર્વ ને મલી સમજીને ઉજવણી કરી

રક્ષાબંધન એ હિન્દુ સમાજમાં મુખ્ય તહેવાર છે જેને ધ્યાને રાખીને પ્રાથમિક શાળા પહાજ ના આચાર્ય મધુબેન ના માર્ગદર્શન સાથે સાથે શિક્ષણ ગણ હેઠળ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ તો શાળાની દીકરીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કપાળ પર કુમકુમ તિલક કરી, ચોખા ચોટાડી ભાઈના જમણા હાથે રાખડી બાંધી મીઠાઈથી મોં મીઠું કરાવ્યું હતું ત્યારબાદ ભાઈની આરતી ઉતારી હતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને ભાઈઓએ સોગાદરૂપે બહેનોને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને ટીમવર્ક થી સાર્થક કર્યો હતો.

Related posts

યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી

admin

ભરૂચની પુછ સે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાઓ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ-સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ

admin

ઝઘડીયા GIDC વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું

admin

Leave a Comment