Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

મહારાષ્ટ્રંમાં ભાજપનો વિજય તેમજ વાવ બેઠક ઉપર ભાજપ વિજેતા થતા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અને છોટાઉદેપુર લોકસભાના સાંસદ રામઢોલના તાલે ઝૂમી ઉઠ્યા

નસવાડી ખાતે સ્નેહ મિલન ના કાર્યક્રમ માં આવેલા ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર માં ભાજપની સરકાર બની છે. અને કોંગ્રેસ એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે ની પાર્ટી નો પરાજય થતા ભાજપ ના નેતાઓ આ જલવંત વિજયને લઈને નસવાડી ખાતે એપીએમસી ના ગ્રાઉન્ડ માં સાંસદ જશુંભાઈ રાઠવા ધારાસભ્ય અભેસિંહ તડવી અને બરોડા ડેરીના ઉપ પ્રમુખ જી.બી.સોલંકી પણ ઢબૂકતાં ઢોલે નાચગાન કર્યું હતું. અને વિજય ઉત્સવ મનાવ્યો હતો. જયારે ભાજપને વાવ બેઠક પણ ફાળે આવતા કોંગ્રેસનો ગઢ ગણાતી વાવ બેઠક ભાજપે આંચકી લેતા વિકાસ નો વિજય થયો હોવાનું સાંસદ એ જણાવ્યું હતું

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ટ્રાયબલ સબપ્લાન કચેરી દ્વારા આદિવાસીના વિકાસના નાણાંના આયોજનમાં પ્રભારી મંત્રી દ્વારા ઘરે બેસીને આયોજન કર્યુ હોવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિનો આક્ષેપ

admin

છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ગામ લોકો જાતે રસ્તો બનાવા મજબુર

admin

76 લાખના સરકારી પ્રાથમિક શાળાના નવીન – 4 ઓરડાઓનું ખાતમુહુર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

admin

Leave a Comment