Genius Daily News
ભારત

કેદારનાથથી સોનપ્રયાગ જતા 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રેસ્ક્યુ કર્યું

કેદારનાથથી સોનપ્રયાગ જતા ફસાયેલા યાત્રાળુઓનુ રેસ્ક્યુ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામયાત્રા અસરગ્રસ્ત થઇ છે,કેદારનાથ બદ્રીનાથ ગયેલા અનેક યાત્રાળુઓ અટવાઈ પડ્યા છે ત્યારે કેદારનાથથી સોનપ્રયાગ જતા યાત્રાળુઓ ફસાયા હતા જે 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રસ્તો બનાવી રેસ્ક્યુ કર્યું હતું તમામનો જીવ બચાવ્યો હતો.ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ભૂસ્ખલનને કારણે હાલ બંધ છે.

Related posts

કેદારનાથ બાદ આજે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ !

admin

અતિ પવિત્ર અને ખુબ જ કઠિન મનાતી અમરનાથ યાત્રાની આજથી શરૂઆત થઈ

admin

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં વડોદરા શહેરનો દેશમાં 18માં નંબરે આવ્યો

admin

Leave a Comment