Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર સુલતાન પુરા માં એક જ રાત માં ત્રણ મકાન ના તાળા તોડી તસ્કરો પલાયન થઈ ગયા..

વડોદરા શહેર અવર નવર ચોરીના બનાવો બની રહ્યા હતા ત્યારે વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારે વડોદરા શહેર સુલતાપૂરા વિસ્તારમાં આવેલ સુરપાણેશ્વર મંદિર ના ખાંચા માં ગત રોજ બે મકાનોના તસ્કરો દ્વારા તાળા તોડી ને મકાન ના નકુચા તોડી ને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાન માં રહેલ સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે બે દિવસ પહેલા આગળ ની પોળ માં પણ તસ્કરોએ મકાન ને નિશાન બનાવ્યું હતું અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા હવે સ્થાનિક લોકો માં ભય નો મોહલ ઊભો થયો છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે આ ગીચ વિસ્તારમાં વર્ષોથી રહે છે

Related posts

સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા

admin

મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિતે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ઉજવણી કરી

admin

Leave a Comment