33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નોટિસ મળતા જ કેટલાક દબાણો સ્વેચ્છીક દૂર કરાયા

શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પ્રચંડ વિરોધ થતાં વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે કવાયત શરૂ કરી હતી. દરમિયાન વેમાલીથી વડસર સુધીની નદી પર સર્વે કર્યા બાદ અગોરા મોલના ક્લબ હાઉસ સહિત 10 દબાણકારોને ગતરોજ 72 કલાકનો સમય આપતી નોટિસ આપવામાં આવી છે. જો દબાણકારો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો શુક્રવારથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જોકે પાલિકા તરફથી નોટિસ મળતા જ મેરીલેન્ડ પાર્ટ પ્લોટ ની કેન્ટીન, ગ્લોબલ ડીસ્વકરી સ્કુલ, હરણી તથા વડસર સ્થિત વોટર લીલી ખાતે દબાણો હટાવવાની કામગીરી સ્વેચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

ડભોઈ સનોર-નાના કરાડા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ, આઝાદી પછી પહેલીવાર બનેલો રસ્તો એક જ વર્ષમાં બિસ્માર

admin

ડભોઈમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્રારા માટીના કુંડાઓનુ વિના મૂલ્યે વિતરણ

admin

Leave a Comment