43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ગીર સોમનાથ જીલ્લાના L.C.B ના ઈન્ચાર્જ P.I. અરવિંદસિંહ જાડેજા સાહેબની ઉત્કૃષ્ટ કામગીરીને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ બિરદાવી…

ગીર સોમનાથ જીલ્લાના L.C.B ના ઈન્ચાર્જ P.I…શ્રી અરવિંદસિંહ જાડેજા સાહેબની ની રાજકોટ ખાતે બદલી થતા તેમનો વિદાય સમારોહ વેરાવળ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સાગર દર્શન હોલ ખાતે યોજાયો હતો. જેમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) ઉપસ્થિત રહ્યા હતા. ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ L.C.B ના ઈન્ચાર્જ P.I…શ્રી અરવિંદસિંહ જાડેજા સાહેબ ને શાલ ઓઢાડી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. જાડેજા સાહેબે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ગુનાઓના ઉકેલમાં અને સમાજમાં શાંતિ સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઉનાના ધારાસભ્યશ્રી એ હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી.

Related posts

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં મફતીયાપરા મા એક મહિલાએ પોતાના રહેણાક મકાનમાં ગળેફાંસો ખાતા બનાવે રાજકીય રંગ પકડ્યો

admin

ઉનાના સંજવાપુર ગામે નવનિર્માણ થનાર ગ્રામ પંચાયત ઓફિસનું ખાતમુહૂર્ત ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું

admin

વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે છેલ્લા 4 દિવસ થી અંધારપટ

admin

Leave a Comment