વડોદરા શહેરનો અકોટા બ્રીજ અકસ્માત ઝોન બનતો જઈ રહીયો છે
મોડી રાતના એક ફોરવીલર કાર ફૂલ સ્પીડમાં અકોટા થી દાંડિયા બઝાર બાજુ જઈ રહી હતી તે દરમિયાન સોલાર નીચે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ ને પલટી ખાઈ ગઈ હતી
લોક ચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહીત 3 જણા હતા જેમાં એક યુવક દારૂ પીધેલો હતો બીજો વ્યક્તિ ભાગી ગયો હતો
મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા ssg હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી
લોક ટોળા વળતા એક ઈસમને લોક ટોળા દ્વારા ધોલાઈ પણ કરવામાં આવી હતી

