Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરનો અકોટા બ્રીજ ઉપર અકસ્માત

મોડી રાતના એક ફોરવીલર કાર ફૂલ સ્પીડમાં અકોટા થી દાંડિયા બઝાર બાજુ જઈ રહી હતી તે દરમિયાન સોલાર નીચે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ ને પલટી ખાઈ ગઈ હતી

લોક ચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહીત 3 જણા હતા જેમાં એક યુવક દારૂ પીધેલો હતો બીજો વ્યક્તિ ભાગી ગયો હતો

મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા ssg હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી
લોક ટોળા વળતા એક ઈસમને લોક ટોળા દ્વારા ધોલાઈ પણ કરવામાં આવી હતી

Related posts

બુધવારે વડોદરા શહેરમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે વડોદરા શહેરમાં આઠ કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે બે દિવસ થી વરસાદ એ વિરામ લીધો છે ત્યારે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું

admin

વડોદરા પ્રતાપનગર રેલ્વે DRM ઓફિસ બહાર વેસ્ટર્ન રેલવે એમ્પોલોઈઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

admin

વડોદરા ‘ની સહાય માનવ કલ્યાણ સંઘ’ અને ‘હરી સેવા ટ્રસ્ટ’ દ્વારા જરૂરિયાતમંદોને ખાદ્યસામગ્રી વિતરણ

admin

Leave a Comment