Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સ્વ. ઇન્દિરા ગાંધી ની 68 મી પુણ્યતિથિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીની તસ્વીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે બે મહાન એવામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા, કોંગ્રેસના નગરસેવકો, અને કોંગ્રેસના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરો એ ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અનેં કોંગ્રેસ કાર્યાલય ખાતે નારા લગાવ્યા હતા અને સ્વ. ઇન્દિરા ગાંધી જે કરેલા કાર્યો ને યાદ કરી તેઓને નમન કરવામાં આવ્યા હતા

Related posts

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો

admin

રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત

admin

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત થઈ કાર ચાલકે અકસ્માતો સર્જ્યો

admin

Leave a Comment