33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ દ્વારા ગણપતિ આગમન અને વિસર્જન સમયે ડીજે પર પ્રતિબંધ મુકતા યુવક મંડળો દ્રારા મીડિયા સમક્ષ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો

વડોદરા શહેર પોલીસ દ્વારા ગણપતિ આગમન અને વિસર્જન સમયે ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઇને વડોદરા ના મંડળો ને આ સ્થાને ફેસ પહોંચી છે જ્યારે આજરોજ માંજલપુર મંગલેશ્વર યુવક મંડળ ખાતે માંજલપુરના તમામ યુવક મંડળો એકત્રિત થયા હતા અને તેમણે મીડિયા સમક્ષ વડોદરા પોલીસ પ્રશાસન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો જ્યારે વડોદરા શહેરમાં તમામ ધર્મના તહેવારો ધુમધામથી ડીજે સાથે ઉજવવામાં આવે છે ત્યારે કોઈપણ જાતની પ્રતિબંધ મૂકવામાં આવતો નથી જ્યારે જ્યારે ગઈકાલ રાત્રે જ માંજલપુર વિસ્તારના મંગલેશ્વર યુવક મંડળ ના ગણપતિ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમણે અટકાયત કરવામાં આવી હતી અને મંડળ દ્વારા પોલીસ પરમિશન પણ આપવામાં આવી હતી જ્યારે ભગવાન શ્રી ગણેશને દસ દિવસ માટે આગમન હોય છે ત્યારે જ કેમ ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જેને લઈને આજે માંજલપુર વિસ્તારના યુવક મંડળોએ એકત્રિત મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને ડીજેની પરમિશન આપવામાં આવે

Related posts

હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી

admin

વડોદરા શહેરની નવીન કલેકટર કચેરીમાં GEBના નિવૃત્ત કર્મચારી દ્વારા પેન્શન વધારા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રન ના બનાવ બાદ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકોએ પ્રદર્શન કર્યું….

admin

Leave a Comment