વડોદરા શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો વડોદરા મહાનગરપાલિકાના દેખાતા નથી અને નાના નાના દબાણો વડોદરા મહાનગરપાલિકા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝૈનાબ ફ્લેટ ના પાર્કિંગ ખાતે ઉભી કરેલી દુકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આજે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઝૈનાબ ફ્લેટ ખાતે પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર ઉભી કરેલી દુકાનો પાલિકા દ્વારા આજે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

