વડોદરા શહેર અને જિલ્લામાં ૧૨ ઈંચ પડતા વિશ્વામિત્રી નદી કિનારે આવેલ રગામ ગામો, મહિસાગર નદી ના કિનારે આવતા તમામ ગામો મામપુરના પોરસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ છે. જેના લઘી ગરીબ મધ્યમ વર્ગ તમેજ ખેડૂતોને ખેતીમાં પશુધનમાં અને ઘર તેમજ ઘરવખરી ના સામાનને ખુબ મોટુ નુકશાન થવા પામ્યુ છે અને તંત્ર દ્વારા જે વળતર આપવા આવી રહ્યું છે તે યોગ્ય નહિ.અને વધુ વળતર આપવા માટે આજે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ જિલ્લો વડોદરા દ્વારા વડોદરા તાલુકમાં અતિવૃષ્ટિ ના કારણે થયેલ નુકશાન ની યોગ્ય વળતર આપવા જિલ્લા મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
previous post

