Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના આદિત્ય ઓર્બીટ સહિતની વિવિધ સોસાયટીઓમાં ફરી ભરાયા પાણી

રાત્રે બે કલાકના વરસાદમાં જ ભરાયા વરસાદી પાણી

વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યાથી રહીશો પોકારી ઊઠ્યા છે ત્રાહિમામ

કાઉન્સિલરો અને સત્તાધિશો કામગીરી નહીં કરતા હોવાના રહીશના આક્ષેપ

વહેલી તકે કાયમી પાણી ભરવાની સમસ્યાનું નિરાકરણ લાવવા કરી માંગ

લોકોને નોકરી જવાબમાં પણ પારાવાર મુશ્કેલીઓનો કરવો પડી રહ્યો છે સામનો

Related posts

વડોદરા શહેર પ્રતાપ નગર ખાતે આવેલ વડોદરા ની દશામાં મંડળ દ્વારા આ વર્ષે પહેલગામ માં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું

admin

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ

admin

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

admin

Leave a Comment