ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક મીઠાઈના દુકાનોનું ફૂટપાથ ઉપર દબાણ…દુકાનદાર પર કયા નેતાઓ કે અધિકારી નો હાથ છે… ? દુકાનદાર દાદાગીરી કરીને લાફો પણ માર્યો...
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક આવેલા પૌરાણિક કાળકા માતાના મંદિર ખાતે આવતીકાલે કાળી ચૌદસના રોજ લીંબુનો હાર ચઢાવવાનો મહિમા છે. કાલે કાળી ચૌદસ...
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂ.11.75 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં ઉધોગપતિ પરિવારને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો....
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે . તા.૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
વડાપ્રધાન મોદીને રજૂઆત કરવા જતાં કોંગ્રેસ નેતા, પૂર્વ વિપક્ષ નેતા અમી રાવત તથા પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવત તેમના નિવાસસ્થાનેથી કોંગ્રેસ અગ્રણી અનુજ નગરશેઠ, કિરણ કાપડિયા,...
ટાટા એરક્રાફ્ટ ઉદ્દઘાટન માટે વડોદરા આવેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને માટે યોજાયેલા રોડ-શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો. વડોદરાની એક...
સ્પેનના વડાપ્રધાન પેડ્રોએ સી ૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સ નું પ્રતિક છે અને આ પ્રોજેક્ટ થી ભારત – સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે....
વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમયે, પીએમ નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ રતન ટાટાનું સન્માન કરતાં કહ્યું હતું કે, "જો રતન ટાટાજી અહીં હોત, તો તેમને આ...