છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ બિલની રચનાનો વિરોધ જાહેર કર્યો.
ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બીલની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેઓ યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે. છોટાઉદેપુર મુસ્લિમ સમાજ...