36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝૈનાબ ફ્લેટના પાર્કિંગમાં ગેરકાયદેસર ઉભી કરેલી દુકાનોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી

વડોદરા શહેરમાં થયેલા ગેરકાયદેસર દબાણો વડોદરા મહાનગરપાલિકાના દેખાતા નથી અને નાના નાના દબાણો વડોદરા મહાનગરપાલિકા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે યાકુતપુરા વિસ્તારમાં આવેલ ઝૈનાબ ફ્લેટ ના પાર્કિંગ ખાતે ઉભી કરેલી દુકાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આજે વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઝૈનાબ ફ્લેટ ખાતે પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર ઉભી કરેલી દુકાનો પાલિકા દ્વારા આજે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

Related posts

વડોદરાના સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 5મી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ સંપન્ન થયો

admin

મકરપુરા વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં ઝોન-૩ એલસીબીની મોટી કાર્યવાહી

admin

વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોનો અકસ્માત

admin

Leave a Comment