ક્રિટિકલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો..
સુરેન્દ્રનગર જિલ્લામાં 6 ચાંદીપુરા કેસો થયા દાખલ
આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો..
6 પૈકી 3 બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ આવ્યા છે પોઝીટીવ…
સુરેન્દ્રનગરમાં સ્પેશિયલ ડૉક્ટરો ન હોવાનાં પગલે રાજકોટ સારવાર માટે બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે..
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે..
ચાંદીપુરા વાયરસ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું
પાટડીના 1 બાળકનું મોત પણ થઈ ચૂક્યું છે..
કાચા મકાનોનો સર્વે હાથ ધરી દવા અને ફોગિંગ કરવાની કામગીરી તંત્રની ટીમોએ હાથ ધરી..
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

