27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024

Category : છોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

admin
છોટાઉદેપુર સબજેલ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં જેલર ડી.કે.પરમાર અને સ્ટાફ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વિશ્વ અંધ ધ્વજ દિન નિમિત્તે એવા પ્રજ્ઞાચક્ષુની વાત કરીએ જેઓએ દ્રષ્ટી ના હોવા છતાં પોતાના દ્રઢ સંકલ્પથી પોતાનું અને પરિવારનું જીવન રોશન કર્યું

admin
આ છે ડૉ. યુસુફ વ્હોરા, તેઓ જન્મથી દ્રષ્ટીહીન છે. પરંતુ દૃઢ નિશ્ચયી યુસુફને ક્યારેય પોતાની વિકલાંગતાને તેમના સપનાની આડે આવવા દીધી ન હતી. યુસુફ વ્હોરા...
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો ૧૭ મી સપ્ટેમ્બરથી પ્રારંભ

admin
લોકોને સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી સરકારની ૫૫ જેટલી સેવાઓ સ્થળ ખાતેથી ઉપલબ્ધ બનશે : જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા જિલ્લામાં તમામ જગ્યાએ કાયમી સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેકટરનો...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આદિવાસી આધિકાર દિવસની ઉજવણી કરાઈ.

admin
સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૦૭માં ૧૩મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે છોટાઉદેપુર ખાતે ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ૧૬માં “વિશ્વ આદીવાસી અધિકાર”...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ ઈ ચલન રિકવરી કરવામાં આવી

admin
આવતીકાલે છોટાઉદેપુરમાં લોક અદાલત યોજનાર છે. જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં વાહન ચેકીંગ, ઈ ચલન રિકવરી...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

તેજગઢ ખાતેની શ્રી ગજાનંદ કુમાર આશ્રમ શાળાના ગૃહપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો

admin
આદિજાતિ વિકાસ વિભાગ આવ્યું હરકતમાં, વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારનાર ગૃહપતિની કરાઈ બદલી, છાત્રાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના નિવેદન લીધા બાદ કરાઈ કાર્યવાહી, ગૃહપતિ દ્વારા કારણ વિના...
છોટાઉદેપુર જિલ્લો

સિંહોદ પુલ અને ડાયવર્ઝન બનાવવા મામલે પણ સી.આર. પાટીલને કરાઈ રજૂઆત

admin
સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ,અભેસિંહ તડવી સહિતના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે કરી મુલાકાત, છોટાઉદેપુર...
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાનું ધનિયા ઉંમરવા ઓવરફ્લો થતા વેસ્ટ વિયર માંથી પાણી રોડ ઉપર આવી ગયું

admin
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બે દિવસથી વરસાદે માહોલ છે. નસવાડી તાલુકાનું ધનિયા ઉંમરવા તળાવ ઓવરફલૉ થયું છે. ધનિયા ઉમરવા તળાવ ઓવરફ્લો થતા વેસ્ટ વિયર માંથી...
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલનો કોઝ વે રીપેરીંગ બાદ ફરી ધોવાઈ જતા બે દિવસથી પ્રાથમિક શાળા બંધ

admin
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સતત બે દિવસથી વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલનો કોઝ વે રીપેરીંગ બાદ ફરી ધોવાઈ જતા...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના રર.૬૫ કરોડના ખર્ચે ૧૪ રસ્તાઓના રીસરફેસીંગ કામોની મંજુરી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી.

admin
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં રસ્તાઓના રીસરફેસીંગ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. જે રજૂઆતના...