40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તાંદલજામાં અમન બંગલોઝ ખાતે આવેલ બંગલો નંબર A-31ના ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામને મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું

શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા માં અમન બંગલોઝ ખાતે આવેલ બંગલો નંબર A-31 નો ના મને ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામને મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરી,

દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા સ્થળ પર આવી પહોંચ્યા હતા,કેટલાક સ્થાનિક દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો,

વધુમાં આ બંગલામાં રહેતા રહીશ વિદ્યા પાછલા ત્રણ દિવસથી લગ્નની વિધિ ચાલી રહી હોય તેવામાંગતત રોજ જ બંગલાના માલિકના દીકરાનું લગ્ન પૂર્ણ થયું છે ત્યારે અચાનક જ આજરોજ દબાણ શાખા આવી પહોંચી હતી,

જ્યારે દબાણને લઈ બંગલાના માલિક દ્વારા વકીલો રોકી સ્ટરે ની માગણી કરવામાં આવી હતી, પરંતુ સ્ટરે ન આવતા દબાણ શાખા ની ટીમે ગેરકાયદેસર દબાણ તોડવાની કામગીરી ચાલુ રાખી હતી

Related posts

ધમકી ભર્યો મેઈલની તપાસમાં 3 કલાકની તાપસ બાદ કાંઈ હાથ ન લાગ્યું

admin

આજે “વિશ્વ સિંહ દિવસ”

admin

વાઇબ્રન્ટ વડોદરા ચેપ્ટર દ્વારા મરાઠી વેપારી સમુદાયને એકબીજાને મદદ કરીને વિકાસ કરવામાં મદદ તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું…

admin

Leave a Comment