Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકામાં 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર થતા આનંદ જોવા મળ્યો

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ હોય પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને સગવડ જેમકે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મથકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી. જે માંગણીને ધ્યાને રાખી સરકારે 24 કરોડ 90 લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર કરવામાં આવતા આણંદની લાગણી ફેલાઈ છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

કવાંટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા કવાંટ પોલીસ.

admin

પાનવડ પોલીસ સ્ટેશનના બૈડીયા ચેક પોસ્ટ ઉપરથી કિ.રૂ.૭૨,૯૬૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ ઈ ચલન રિકવરી કરવામાં આવી

admin

Leave a Comment