32.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે પરિચય મેળાનું આયોજન

શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા આપણું કાર્યાલય ખાતે દિવ્યાંગ ભાઈઓ બહેનોનું પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 35 જેટલા દિવ્યાંગ કપલો જોડાયા હતા. શ્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ ભાઈ બહેનો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી દિવસોમાં શ્રીજય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15મો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.દિવ્યાંગ પરિચય મેળામાં શહેર જિલ્લામાંથી 35 જેટલા દિવ્યાંગ કપલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભગવાન પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે આર્ય બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય રેલી

admin

ડભોઇ ટીમ્બી ફાટક નજીકનો ડિવાઈડર અકસ્માતો આમંત્રે છે લાઈટ અને સાઈનબોર્ડના અભાવે વાહનચાલકો મુશ્કેલીમાં

admin

કોમી એકતા નું જીવંત ઉદાહરણ : પઠાણ અને સૈયદ પરિવારનો ગણેશોત્સવ ડેકોરેશન

admin

Leave a Comment