35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં મહેસાણા નગર થી આગળ આવેલ શુક્લા નગર પાસે રીલાયંન્સ ફ્રેશ પાસે ભુવો પડ્યો

આમ તો, વડોદરામાં રસ્તાઓ બેસી જવા , માર્ગો પર ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. વગર વરસાદે પણ આવી પરિસ્થિઓ ઉદભવતી હોય છે. હાલ વરસાદ રોકાયા બાદ વડોદરામાં ભુવા પડવાની ઘટનાઓ વધી છે. અને ભૂવા નગરી વડોદરામાં ભૂવાઓ પડવાનો સિલસિલો અટકવાનું નામ લેતું નથી. મુજમહુડા ખાતે વૃક્ષના તળિયે ભુવો પડતા વૃક્ષ મુખ્ય માર્ગ પર નમી ગયું હતું. મહેસાણા નગર રીલાયંન્સ ફ્રેશ પાસે ભુવો પડ્યો છે. સ્ટેશનથી નવાયાર્ડ તરફના માર્ગ ઉપર પણ ભુવો પડ્યો છે. તો બીજીતરફ પાલિકા દ્વારા ગોકળગતિએ ચાલતી કામગીરી જોવા મળી છે.

Related posts

પરવાનગીના અભાવે આજનો વિજય વરઘોડો મોકૂફ

admin

વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વારનવાર ગેરહાજર રહેતા ભાજપના જ સદસ્યને તેમનું સભ્ય પદ ખોવાનો વારો આવ્યો

admin

ગણપતિ વિસર્જન દરમિયાન 42 મેડિકલ કેશો દાખલ કરવામાં આવ્યા જે માંથી 30થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના

admin

Leave a Comment