Genius Daily News

Month : November 2024

ડભોઈવડોદરા જિલ્લો

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી વોર્ડ નંબર-9 માં શિવ પાર્ક થી વિષ્ણુ ધામ સોસાયટી સુધી ગટર લાઈનનું ૧ કરોડ ના ખર્ચ ખાતમુર્હત કરવમાં આવ્યુ…

admin
દર્ભાવતી નગરી ના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઇ મેહતા (સોટ્ટા) ની લગ્ન વર્ષગાંઠ નિમિતે આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માથું વોર્ડ નંબર – ૯ માં...
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકાના કુકણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

admin
138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકાના કુકણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રીસર્ફેસિંગ રોડનું 170.00 લાખના ખર્ચે બનશે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે...
ગુજરાતમહારાષ્ટ્રરાજકોટરાજકોટ જિલ્લોવડોદરાવડોદરા જિલ્લો

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin
વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. જેમાં ૭૪ વર્ષના વૃધ્ધે રાજકોટની 50 વર્ષની મહિલા પર વડોદરાની એક હોટેલમાં દુષ્કર્મ કર્યું. મેટ્રિમોનિયલ સાઇટ પર સંપર્ક...
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી

admin
વડોદરા માટે આજે ખુબ મોટા સમાચાર આવ્યા છે.વડોદરાની મુલાકાતે આવેલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્ટેશન ગરનાળા પર બ્રિજ બનશે તેવી જાહેરાત કરી છે.ચોમાસામાં સામાન્ય વરસાદમાં...
વડોદરાવડોદરા જિલ્લો

પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ

admin
વનવિભાગ દ્વારા વઢવાણા સિંચાઈ વિભાગને પાણી મેન્ટેઈન રાખવાની સુચના આપી દેવાઈ છે. જેથી તળાવમાં ટાપુઓ બહાર ઉભરી આવે તો, પક્ષીઓ ટાપુ પર બેસી શાંતિથી વિસામો...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના બોડેલી તાલુકાના ઝડુલીથી ખેરકુવા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે.

admin
138 જેતપુર પાવી વિધાનસભામાં બોડેલી તાલુકાના ઝડુલી ખેરકૂવા ગામે રીસર્ફેસિંગ રોડનું 35.00 લાખના ખર્ચે બનનાર છે. જેનું ખાતમુહૂર્ત 138 વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે...
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં ૧૩ વર્ષની બાળકી સાથે છેડતી કરી

admin
છોટાઉદેપુરની એક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની કિશોરીને શાળાના વર્ગ શિક્ષક એવા ૫૧ વર્ષીય આધેડ સંજય પારેખે શારીરિક અડપલાં કર્યા અને કોઈને જાણ કરી તો...
વડોદરાવડોદરા જિલ્લો

વીજ ચોરી કરતા ધારકો પર MGVCL ની બાઝ નજર વડોદરામાં કુલ 30 લાખ તેમજ 26 લાખ ની વીજ ચોરી પકડવામાં આવી..

admin
MGVCLના માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં આશરે વીજ કંપનીની 27 ટિમો દ્વારા પાંચ ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને...
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ વડોદરા દ્વારા છ ડિસેમ્બર શોર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન

admin
વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા આગામી 6 ડિસેમ્બરે શોર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવાર...
વડોદરાવડોદરા જિલ્લો

બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેસમાં વોન્ટેડ અક્ષય ઉર્ફે મણીયો કીરીટભાઇ પરમારને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin
વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાનબાપોદ પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના કેસમાં કેસમાં બાકી પકડવાનો આરોપી અક્ષય કીરીટભાઇ પરમાર રહે. રણછોડનગર આજવા રોડ, વડોદરા શહેર...