Category : પંચમહાલ જિલ્લો
હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અનેક લોકોને આંખોમાં અને ગાળા માં બળતરા થવાની ઘટના બની
હાલોલ નજીક મધવાસ ગામના રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ટેન્કર માંથી ફોર્માલ્ડીહાઈડ (CH2O) તરીકે ઓળખાતું 37 ટકા જ્વલનશીલ કેમિકલ હવામાં ભળવાથી અનેક...
જાંબુઘોડા ના ઉઢવણ ગામે રામજી મંદીરે રામદેવજીની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરાઈ….
જાંબુઘોડાના ઉઢવણ ગામે રામદેવપિર મંદિરની જન્મ જયંતી ની ઉજવણી ધામ ધુમથી ધાર્મિક વાતાવરણમાં કરાઇ જેમા મોટી સંખ્યામાં રામદેવપીરના ભક્તો ઉમટ્યા…..પ્રાપ્ત માહીતી મુજબ પંચમહાલ જિલ્લાના અભ્યારણ...
બિયરની ખાલી બોટલમાં સાપ ફસાયો
જાંબુઘોડા ઝંડ રાસ્કા રોડ ઉપર ITI પાસે સાપને જાણે બિયર પીવાની લત હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા…..પ્રાપ્ત માહીતી મુજબ જાંબુઘોડા ની આવેલી ITI ની નજીક...
જાંબુઘોડા નજીક આવેલા ઝંડ હનુમાન મંદિરે માનવ મહેરામણ ઉમટયા…
જાંબુઘોડા નજીક આવેલા ઝંડ હનુમાન મંદિરે માનવ મહેરામણ ઉમટયા.પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા શનિવારે અઢી લાખ ઉપરાંત ભક્તોએ ઝંડ હનુમાન મંદિરે દાદાના દર્શન કર્યો.પ્રાપ્ત માહિતી મુજબ...
જાંબુઘોડા રણછોડરાય મંદિરે રાત્રે ૧૨ વાગે શ્રી કૃષ્ણ જન્મદિવસ ની ઉજવણી કરાઈ
રાત્રે ૧૨ ના ટકોરે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી જાંબુઘોડા ના રણછોડજી મંદિરે ધામધૂમથી કરવામાં આવી…. પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા નગરના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે...
જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે એસ.પી હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો
SP દ્વારા સાઈબર ના ગુનાઓ વધતા અજાણ્યા ફોન નંબર થી લોભાણીય લાલચો આપતા તેમજ ઓટીપી માંગી છેતરપિંડી કર્તા ઓથી દુર રહેવા સુચનો કરાયા પ્રાપ્ત માહિતી...
જાંબુઘોડા ખાતે જિલ્લાકક્ષાના ૭૫ માં વન મહોત્સવની ઉજવણી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં કરાઈ.
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરતા વિધાનસભાના ઉપાધ્યક્ષ……પ્રાપ્ત માહિતી મુજબ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વિધાનસભાના ઉપાધ્યક્ષ...
વડોદરા-હાલોલ રોડ મરણચીસોથી ગુંજ્યો:5 વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇકો કારનો કચ્ચરઘાણ, દંપતીનું ઘટનાસ્થળે મોત, ટ્રાફિકજામ થયો
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે....
ખેતર માંથી જાળીમાં ફસાયેલ અજગર મળી આવ્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ડેસર ગામમાં એક અજગર ખેતરમાં જાળીમાં ફસાય ગયેલ હતો. જેની માહિતી વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ ના હેલ્પલાઇન નંબર પર રાકેશ કનુભાઈ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે એક લાખ ઉપરાંત માઇભકતો માતાજીના દર્શનાર્થે તેમજ તળેટીમાં આવેલા વિવિધ આશ્રમોમાં ગુરુ વંદના કરવા ઉમટી પડયા હતા
પંચમહાલ, પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ ૫૧ શક્તિપીઠ પૈકીના શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની માં મહાકાલીના દર્શન કરવા રવિવારના રોજ અને ગુરૂ પૂર્ણિમા સાથેજ...