Genius Daily News
76 લાખના સરકારી પ્રાથમિક શાળાના નવીન – 4 ઓરડાઓનું ખાતમુહુર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

Category : બોડેલી

છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર 128 કરોડના ખર્ચે ગુજરાતના સૌપ્રથમ રબ્બર ડેમ બનશે.

admin
આ ડેમ 1958માં બનેલ છે. જર્જરિત થઈ જતા 30 ગામોને સિંચાઇનો લાભ મળતો ન હતો. જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું...
ક્રાઇમછોટાઉદેપુર જિલ્લોબોડેલી

માસુમ બાળકી ની હત્યાના મામલે વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત

admin
પાણેજ ગામની ચકચારી માસુમ બાળકી ની હત્યા નો મામલો, વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત, બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટના સ્થળે પહોચી વિજ્ઞાન...
છોટાઉદેપુર જિલ્લોબોડેલીવડોદરાવડોદરા જિલ્લો

સંખેડા દશાલાડ મહિલા સમાજ વડોદરા દ્વારા શ્રીદ્વારકાધીશ હવેલી જબુગામ ખાતે હોળી રસીયા કાર્યક્રમ યોજાયો

admin
પ.પૂ.પા ગોસ્વામીશ્રી ૧૦૮ ડો.વાગીશકુમાર મહારાજશ્રી ના આશીર્વાદ દ્વારા સંખેડા દશાલાડ મહિલા સમાજ,વડોદરા દ્વારા 8 માર્ચ વુમન્સડે ના દિવસે જબુગામની સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે ફૂલફાગ...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી તાલુકા ના પાણેજ ગામે બાળકી રીતા તડવીની હત્યાનો મામલો

admin
સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ પીડિત પરિવારજનોની કરી મુલાકાત, અંધશ્રદ્ધાને કારણે હત્યા થઈ હોઈ એવું ગ્રામજનો એ જણાવ્યું છે. અને દુઃખદ ઘટના છે.પોલીસ તપાસ કરી રહી...
ક્રાઇમગુજરાતછોટાઉદેપુર જિલ્લોબોડેલી

આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક કમકમાટીભરી ઘટના બની.

admin
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ ક્રૂરતા પૂર્વક...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બોડેલી ખાતે ત્રિ-દિવસીય ઝોનલ કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ

admin
GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બોડેલી ખાતે ત્રિ-દિવસીય ઝોનલ કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આર.ટી.ઓ. દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

admin
છોટાઉદેપુર આર.ટી.ઓ.એ હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવતા અકસ્માતમાં મૃત્યુ દર થતા હોવાની બાઇક ચાલકોને આપી માહિતી, બોડેલી ખાતે અલીપુરા ચાર રસ્તા પર છોટાઉદેપુર આર.ટી.ઓ કચેરીના...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી નજીક આવેલ કરણ CNG પંપ પર ગેસ ભરાવવા બાબતે થયો ઝગડો

admin
રીક્ષા ના ચાલકે લાઈન તોડી આગળ ઊભી રાખતા કાર ચાલક સાથે થઈ બોલાચાલી, રીક્ષા ચાલક ઉશ્કેરાઈ જતા I20 કાર ના ચાલક ને માથાના ભાગ માં...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ મુકામે યોજાઈ.

admin
વડા તળાવ મોડેલ સ્કૂલ. બોડેલી ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સ્પર્ધાનું આયોજન...
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા ગણનાપાત્ર પ્રોહી કેશોના પકડવાના બાકી હોય તેવા જીલ્લાના...